New Update
/connect-gujarat/media/post_banners/91508f4672a51d319079f828c3894a4f1e0eca8f9b1c050179c810ec11ab2aae.jpg)
વડોદરાના વાડી વિસ્તારમાં રૂપિયા 22 કરોડના ખર્ચે હનુમાનજીની 31 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે
વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પ્રાયાસથી વાડી વિસ્તારમાં હનુમાનજીની વિશાળ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાડી વિસ્ત આરમાં આવેલ મહાદેવ તળાવમાં રૂપિયા 22 કરોડના ખર્ચે બજરંગબલીની 31 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને 150 ફૂટ ઊંચાઈ પર પ્રસ્થાપિત કરવામાં આવી છે જેને ગતરોજ ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે આતાશબાજી પણ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.