દુનિયા Statue of Union : અમેરિકામાં ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમા..! અમેરિકાના ટેક્સાસમાં ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. By Connect Gujarat Desk 21 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંજનીના જાયાનો પ્રાગટ્ય દિન “શ્રી હનુમાન જયંતિ” : ભરૂચ શહેર તથા જીલ્લામાં આસ્થાભેર ઉજવણી કરાય... આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લાભરમાં રામ ભક્તો દ્વારા ભગવાન હનુમાનજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. By Connect Gujarat 23 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર કરી તોડવાનો પ્રયાસ કરનાર ગઢડાના શખ્સની અટકાયત... કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશનમાં લગાડવામાં આવેલ વિવાદાસ્પદ ભીંતચિત્રો પર આજે એક હનુમાન ભક્તે કુહાડી ચલાવી તેને તોડવાનો પ્રયાસ કર્યો By Connect Gujarat 02 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: વાડી વિસ્તારમાં 31 ફૂટ ઊંચી બજરંગબલીની પ્રતિમાનું કરાયું નિર્માણ,રૂપિયા 22 કરોડનો થયો ખર્ચ વડોદરાના વાડી વિસ્તારમાં રૂપિયા 22 કરોડના ખર્ચે હનુમાનજીની 31 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે By Connect Gujarat 22 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન આદિપુરુષના મેકર્સે થિયેટરમાં એક સીટ બુક રાખવાની કરી જાહેરાત, વાંચો મેકર્સ દ્વારા કેમ લેવાયો આવો નિર્ણય ! પ્રભાસની આગામી ફિલ્મ 'આદિપુરુષ' વર્ષ 2023ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. By Connect Gujarat 06 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન આજે હનુમાન જન્મોત્સવ, જાણો શુભ સમય, પૂજા પદ્ધતિ..! આજે હનુમાન જયંતિ છે. ઉત્તર ભારતમાં, ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખને હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે By Connect Gujarat 06 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ હવે ભરૂચમાં થશે કષ્ટભંજન હનુમાનજીના દર્શન, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ... ભરૂચ શહેરના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે By Connect Gujarat 27 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn