ભરૂચ અંકલેશ્વર: સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય 26મી જનયુઆરીના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : બહારવટીયા, પણ સંત તરીકે ખ્યાતિ પામેલા જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુનું અનાવરણ કરાયું બહારવટીયા પણ સંત તરીકે ખ્યાતિ પામેલા જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુ અનાવરણ પ્રસંગે સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો By Connect Gujarat Desk 15 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નજીક 'બાંગ્લાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ કરો'ના નારા સાથેનું બેનર ઉડયું ! અમેરિકાના ન્યુયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આસપાસ 'બાંગ્લાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ કરો'ના નારા સાથેનું બેનર ઊડતું જોવા મળ્યું હતું. By Connect Gujarat Desk 06 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ ભગવાન ભોલેનાથની વિશાળ પ્રતિમાઓ, તેમને જોવા માટે લોકો દુનિયાભરમાંથી આવે છે મોટાભાગના લોકો શિવાલયોમાં દર્શન કરવા જાય છે. જો તમે પણ ભારતમાં ભગવાન શિવની વિશાળ મૂર્તિઓ જોવા માંગો છો, તો તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો By Connect Gujarat Desk 29 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ મુંબઈના શિવાજી પાર્કમાં સચિનના કોચ રમાકાંત આચરેકરની પ્રતિમા સ્થાપિત કરાશે Featured | સ્પોર્ટ્સ | સમાચાર, દિગ્ગજ બેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકર સરની પ્રતિમા મુંબઈના શિવાજી પાર્ક સ્થિત કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબમાં સ્થાપિત કરવામાં આવશે. By Connect Gujarat Desk 01 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વિશિષ્ટ અહીં સ્થિત શયન મુદ્રામાં ભગવાન બુદ્ધની પ્રતિમા,જાણો તેની વિશેષતા... ભગવાન બુદ્ધે પણ પોતાનો અંતિમ સંદેશ સૂવાની મુદ્રામાં આપ્યો હતો. By Connect Gujarat 23 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન પુત્રી અરહાએ અલ્લુ અર્જુનના મીણના સ્ટેચ્યૂ સાથે 'પુષ્પા'નો પોઝ આપ્યો.... અલ્લુ અર્જુનની મેડમ તુસાદ દુબઈમાં મીણની પ્રતિમા છે. જેનું અનાવરણ અભિનેતાએ પોતે કર્યું છે. પુષ્પા એક્ટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે By Connect Gujarat 29 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગોવામાં છત્રપતિ શિવાજીની પ્રતિમાની સ્થાપનાને લઈને તણાવ, મંત્રી સુભાષ ફલ દેસાઈ પર પથ્થરમારો ગોવાના મારગાઓ શહેરની નજીકના એક ગામમાં કેટલાક લોકોએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તંગદિલી સર્જાઈ હતી. By Connect Gujarat 19 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: ઉજ્જૈનમાં સરદાર પટેલ પ્રતિમા તોડવામાં આવી, પાટીદાર સમાજ દ્વારા કાર્યવાહીની કરવામાં આવી માંગ.! ઉજ્જૈનના માકડોન વિસ્તારમાં ગુરુવારે સવારે બે પક્ષ સામસામે આવી ગયા. આ વિવાદમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિ ઉખાડી અને તેની તોડફોડ કરવાના મામલે થયો હતો. By Connect Gujarat 25 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn