New Update
/connect-gujarat/media/post_banners/35caa972a08c834ae8fd3169d9437e459181c7fe801d830fd10cffd0a1b77b2f.jpg)
કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા વડોદરાની એમ.એસ.યુનિ.ની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતુ
કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા વડોદરાની એમ.એસ.યુનિ.ની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ કોમન યુનિવર્સીટી એક્ટના વિરોધમાં સેનેટ -સિન્ડિકેટ સભ્યો અને વિદ્યાર્થી નેતાઓ સાથે બેઠક યોજી હતી.કોમન યુનિવર્સીટી એક્ટ બાબતે અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે કોમન યુનિ. એક્ટથી 8 ગ્રાન્ટએડ યુનિ.ઓનું ભવિષ્ય જોખમમાં છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં બિલનો વિરોધ કરવામાં આવશે
Latest Stories