વડોદરા : MSUના ફાર્મસી વિભાગની બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર..!
બાંગ્લાદેશથી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ફાર્મસી વિભાગમાં અભ્યાસ અર્થે આવેલી 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી
બાંગ્લાદેશથી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ફાર્મસી વિભાગમાં અભ્યાસ અર્થે આવેલી 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી
વાઇસ ચાન્સેલરની જ્યારથી નિમણુંક થઈ હતી,ત્યારથી તેઓ વિવાદમાં રહ્યા હતા. વિવાદ અને વાઇસ ચાન્સેલર પર્યાય બની ગયા હતા. ત્યારે તેઓ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી
વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં છાશવારે ચંદન વૃક્ષોની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે.ત્યારે આ ચોરીને અટકાવવા માટે શહેર પોલીસે એક્શન પ્લાન ઘડી દીધો છે.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આર્ટસ ફેકલ્ટીમાં બી.એ.ની પ્રથમ બેચની વિદ્યાર્થિની યાશિકા ખત્રી તરીકે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિની ઉજવણી કરી હતી.
યાશિકાએ સ્પર્ધાત્મક એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ સફળતા પૂર્વક પાસ કરી અને 3 એર ફોર્સ સિલેકશન બોર્ડ, ગાંધીનગર દ્વારા તેની ભલામણ કરવામાં આવી છે..
એમએસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટસના વિદ્યાર્થીઓ દ્વારા તેઓને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી પરફોર્મિંગ આર્ટસના વિદ્યાર્થીઓ દ્વારા તબલાના તાલે તેઓને તાલાંજલી આપવામાં આવી
અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને સી. એસ. આર. અને સામાજિક ન્યાયના ક્ષેત્રોમાં નેતૃત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર કરવા માટે તૈયાર કરવામાં આવ્યા.......
કોમર્સ ફેકલ્ટીના ડીન ચોર છે, તેવા નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, વિરોધ દરમ્યાન યુનિવર્સિટીના કાચ તૂટતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો