વલસાડ : અરનાલાના કલ્યાણેશ્વર મંદિર ખાતે ઐતિહાસિક ખેડ સત્યાગ્રહની સભા યોજાઈ,કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની વિશેષ ઉપસ્થિતિ
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે કોંગ્રેસની સરકારે લોકોને જમીનના માલિક બનાવ્યા, જ્યારે ભાજપ સરકાર લોકોની જમીન છીનવી રહી છે