બનાસકાંઠા : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભોજનનો વિવાદ, વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ...
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આદિજાતિ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓના ભોજનમાં દેડકો નીકળવાની ઘટનાએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે,