યમનના દરિયાકાંઠે બોટ પલટી જતાં 68નાં મોત, મૃતદેહો તણાઈને દરિયાકાઠે આવ્યા
યમનના દક્ષિણ કિનારે આવેલા અબ્યાનની પ્રાંતીય રાજધાની ઝિંજીબારમાં 14 મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહોને હોસ્પિટલના શબઘરમાં લઈ જવામાં આવ્યા હતા.
યમનના દક્ષિણ કિનારે આવેલા અબ્યાનની પ્રાંતીય રાજધાની ઝિંજીબારમાં 14 મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહોને હોસ્પિટલના શબઘરમાં લઈ જવામાં આવ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ટેરિફ નીતિથી વૈશ્વિક વેપારમાં નવો ભૂકંપ લાવ્યો છે. તેમના નવા ટેરિફ નિર્ણયથી દુનિયાભરના દેશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
યમનના અબયાન પ્રાંતના દરિયાકાંઠે રવિવારે સ્થળાંતર કરનારાઓથી ભરેલી એક હોડી ડૂબી ગઈ હતી. હોડીમાં 154 લોકો સવાર હતા, જેમાંથી ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા છે
રશિયાના દૂર પૂર્વના વિસ્તારમાંના કામશ્યતકા દ્વિપકલ્પમાં 30 જુલાઈએ સવારે 8.8ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યા બાદ આજે (3 ઓગસ્ટે) ફરી સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
ઝેલેન્સકીએ કહ્યું, "હમલાથી અત્યાર સુધીમાં 31 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં 5 બાળકોનો સમાવેશ થાય છે. સૌથી નાનો બાળક ફક્ત બે વર્ષનો હતો.
મધ્ય અમેરિકા અને એશિયાના લગભગ 60,000 લોકોના ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ (TPS) સમાપ્ત થવાનો હતો. આમાં નેપાળ, હોન્ડુરાસ અને નિકારાગુઆના નાગરિકોનો સમાવેશ થાય છે.
ગાઝાનું આરોગ્ય મંત્રાલય આરોપ લગાવી રહ્યું છે કે ઇઝરાયલી સૈનિકો ખોરાક લેવા જતા નાગરિકો પર ગોળીબાર કરી રહ્યા છે, જ્યારે ઇઝરાયલ તેનો ઇનકાર કરી રહ્યું છે