ઈરાન-ઈઝરાયલ તણાવને કારણે જ્યોર્જિયામાં ફસાયેલા ભારતીયોએ PMને મદદ માટે અપીલ કરી
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ બંને દેશો વચ્ચે શરૂ થયેલા ભયંકર યુદ્ધને કારણે, ઘણા દેશોએ સુરક્ષા કારણોસર તેમની હવાઈ સેવાઓ રદ કરી છે.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ બંને દેશો વચ્ચે શરૂ થયેલા ભયંકર યુદ્ધને કારણે, ઘણા દેશોએ સુરક્ષા કારણોસર તેમની હવાઈ સેવાઓ રદ કરી છે.
ડફીએ જણાવ્યું હતું કે, નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, FAA, અને બોઈંગ તથા એન્જિન મેકર જીઈ એરોસ્પેસના પ્રતિનિધિઓ ભારતને આ દુર્ઘટના મામલે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.
આ જોગવાઈ એવા દેશોની કંપનીઓ પર વધારાનો ટેક્સ વસૂલ કરે છે, જ્યાં યુએસ કંપનીઓને ડિજિટલ ટેક્સ અથવા લઘુત્તમ વૈશ્વિક ટેક્સ જેવા ચાર્જનો સામનો કરવો પડે છે.
ઓસ્ટ્રિયાના બીજા સૌથી મોટા શહેર ગ્રાઝની એક સ્કૂલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રિયા પ્રેસ એજન્સી APAના અહેવાલ મુજબ, ગ્રાઝ શહેરના મેયરે
ગ્રાઝ શહેરમાં બોર્ગ ડ્રેયર્સચ્યુત્ઝેંગાસે હાઇ સ્કૂલમાં એક વિદ્યાર્થી બંદૂક લઈને પહોંચ્યો અને તેની સામે આવનારા લોકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો
હમાસની મુજાહિદ્દીન બ્રિગેડનો વડો માર્યો ગયો હોવાનો ઈઝરાયેલના સૈન્યનો દાવો : ગાઝાના લોકો સુધી ભોજન પહોંચતું બંધ થવા પાછળ ઇઝરાયેલે હમાસની ધમકીઓને જવાબદાર ઠેરવી
અમેરિકાના વિવિધ રાજ્યોમાં સાલ્મોનેલા સંક્રમણના અનેક કેસએ અધિકારીઓની ઊંઘ ઉડાવી દીધી છે. ખાદ્ય પદાર્થોમાં આ બેક્ટેરિયા ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
રશિયન રક્ષા મંત્રાલયે દાવો કર્યો કે, અમારી સેનાએ યુક્રેનના ડોનેટ્સક ક્ષેત્રમાં ઝોરિયા નામના શહેર પર કબજો કરી લીધો છે. આ સાથે જ રશિયાએ યુક્રેનના લગભગ 20% પ્રદેશ પર નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે.