Blast in Lahore : પાકિસ્તાનના લાહોરમાં 3 જગ્યા પર થયો વિસ્ફોટ
આતંકવાદને આશ્રય આપનારા દેશ પાકિસ્તાનની સમસ્યાઓ વધી રહી છે. હવે પાકિસ્તાનના સૌથી મોટા શહેર લાહોરમાં અનેક વિસ્ફોટોના સમાચાર સામે આવી રહ્યા છે.
આતંકવાદને આશ્રય આપનારા દેશ પાકિસ્તાનની સમસ્યાઓ વધી રહી છે. હવે પાકિસ્તાનના સૌથી મોટા શહેર લાહોરમાં અનેક વિસ્ફોટોના સમાચાર સામે આવી રહ્યા છે.
મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ તરફથી નિવેદન આપ્યું છે કે, 'મારા પરિવારના 10 લોકો આ એરસ્ટ્રાઈકમાં માર્યા ગયા છે. મારા ભાઈ, બહેન, પત્ની, પુત્ર મૃત્યુ પામ્યા છે
પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકા ખૈબર-પખ્તુનખ્વાની આસપાસ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ આ વિસ્તારમાં હોવાનું કહેવાય છે
ભારતે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ચેનાબ નદી પરના બગલીહાર બંધમાંથી પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહને અટકાવી દીધો છે અને ઝેલમ પરના કિશનગંગા પ્રોજેક્ટમાંથી પાણીનો પ્રવાહ ઘટાડવાની પણ તૈયારી કરી રહ્યું છે.
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત પાકિસ્તાન પર સતત કડકાઈ કરી રહ્યું છે.
પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓનો આરોપ લગાવ્યો. તેમણે આ આરોપ પાછળ ઘણા પુરાવા પણ શેર કર્યા
રાષ્ટ્રીય શ્રીલંકન એરલાઇન્સના એક નિવેદન અનુસાર, ચેન્નાઈથી કોલંબોના બંદરનાયકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સવારે 11:59 વાગ્યે એક ફ્લાઇટ આવી. ફ્લાઇટ આવતાની સાથે જ ભારે સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાંઆતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ, માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારનું X એકાઉન્ટ ભારતમાં બ્લોક