કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની ખુરશી જોખમમાં,13 સાંસદોએ કર્યો બળવો
કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાની જ પાર્ટીમાં ઘેરાઈ ગયા છે. તેમની ખુરશી જોખમમાં મુકાઈ ગઈ છે. અઢી મહિનાથી લઘુમતી સરકાર ચલાવી રહેલા ટ્રુડોની લિબરલ પાર્ટીના જ 13 સાંસદ બળવાખોર
કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાની જ પાર્ટીમાં ઘેરાઈ ગયા છે. તેમની ખુરશી જોખમમાં મુકાઈ ગઈ છે. અઢી મહિનાથી લઘુમતી સરકાર ચલાવી રહેલા ટ્રુડોની લિબરલ પાર્ટીના જ 13 સાંસદ બળવાખોર
અવકાશમાંથી સુનીતા વિલિયમ્સની વાપસીને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તેને અને તેના ભાગીદાર બૂચ વિલ્મોરને અવકાશમાંથી પાછા લાવવાનું મિશન વધુ વિલંબિત થશે. આ બંને અવકાશયાત્રીઓ છેલ્લા છ મહિનાથી અવકાશમાં અટવાયેલા છે.
રશિયાની પરમાણુ સુરક્ષાનો હવાલો સંભાળતા રશિયન જનરલ બૉમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા. આ વિસ્ફોટ મૉસ્કોમાં થયો હતો. લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરીલોવ
વિસ્કોન્સિનની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબાર બાદ હુંમલો કરનાર એક કિશોર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને 6થી વધુ લોકો ઘાયલ થયા છે
નુન્સ ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલના ચીફ એક્ઝિક્યુટિવ છે અને ટ્રમ્પના કટ્ટર સાથી છે. 2015માં, નુન્સ હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટિ ઓન ઈન્ટેલિજન્સનાં અધ્યક્ષ બન્યા
OpenAI ના પૂર્વ સંશોધક સુચિર બાલાજી 26 નવેમ્બરના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેણે આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા છે. જો કે પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે.
ઈઝરાયલના અધિકારીઓએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં ઈરાન સમર્થિત બળવાખોર જૂથો નબળા પડ્યા પછી હવે તેના પરમાણુ સ્થળો પર હુમલો કરવાનો યોગ્ય સમય છે.
ટાઈમ મેગેઝીને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2024 માટે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે.