તાલિબાનનું નવું ફરમાન, 14 દેશોમાં રહેલ આફઘનિસ્તાનના દુતાવાસને એમાન્ય જાહેર કર્યા
તાલિબાને 14 દેશોમાં અફઘાનિસ્તાનના દૂતાવાસોને અમાન્ય જાહેર કર્યા છે. જેમાં બ્રિટન, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, ઇટાલી અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.
તાલિબાને 14 દેશોમાં અફઘાનિસ્તાનના દૂતાવાસોને અમાન્ય જાહેર કર્યા છે. જેમાં બ્રિટન, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, ઇટાલી અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.
મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની છે, મનુ અગાઉ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ બ્રોન્ઝ જીતી ચુકી છે. મનુ અને સમગ્ર દેશ માટે આ એક મોટી ઐતિહાસિક ક્ષણ બની ગઈ છે.
બ્રિટનમાં લિવરપૂલ નજીક સાઉથપોર્ટમાં એક વ્યક્તિએ અનેક લોકો પર ચાકુ વડે હુમલો કર્યો છે. સ્કાય ન્યૂઝના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 8 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ની એક એર હોસ્ટેસ શુક્રવારે લાહોરના અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી ચલણની દાણચોરી કરતી ઝડપાઈ હતી.
સમગ્ર વિશ્વમાં અમિતાભ બચ્ચનના ચાહકો છે. બિગ બીના એક ભારતીય-અમેરિકન ચાહકે તેમના ઘરની બહાર તેમનું સ્ટેચ્યુ મૂક્યું. આ સ્ટેચ્યુના કારણે, તેમનું ઘર એક ફેમસ ટુરિસ્ટ અટ્રેક્શનમાં ફેરવાઈ ગયું
કચ્છ જિલ્લાની ભુજ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર એક આરોપીની પાટણથી ધરપકડ કરી હતી.
ભારત અને સાઉદી અરેબિયાએ રોકાણની વિવિધ તકો પર ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક યોજી હતી. રોકાણ પર ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠકમાં પરસ્પર ફાયદાકારક રીતે દ્વિ-માર્ગીય રોકાણને પ્રોત્સાહન આપવાના હેતુથી પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી.
દક્ષિણ પૂર્વ એશિયાના દેશ લાઓસે અયોધ્યાના શ્રી રામલલાની ટપાલ ટિકિટ બહાર પાડી છે. લાઓસે માત્ર રામ લલાની જ નહીં પરંતુ મહાત્મા બુદ્ધની પણ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી