રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓનું નદીમાં ડૂબી જવાથી મોત
રશિયામાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા 4 ભારતીય વિદ્યાર્થીઓનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. જોકે, એકનો બચાવ થયો હતો. તમામ વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના જલગાંવના રહેવાસી હતા અને રશિયાના વેલિકી નોવગોરોડ શહેરમાં અભ્યાસ કરતા હતા.
/connect-gujarat/media/media_files/u4J3CzfTn04KD9aZy1eR.jpg)
/connect-gujarat/media/media_files/XwHQqmyhr68h5yRZ7uJb.jpg)
/connect-gujarat/media/media_files/ZsBpVGNjW87yVbH8pUB2.jpg)
/connect-gujarat/media/media_files/aRfnJUUeGujPApCRaq3T.jpg)
/connect-gujarat/media/media_files/ARKKQyI29WmnMPr3awEJ.jpeg)
/connect-gujarat/media/media_files/chHygwXxEHlylPXQmD03.jpg)
/connect-gujarat/media/media_files/wMG1cicCMc7Um1ArtnMj.jpg)
/connect-gujarat/media/media_files/Lo7igQmDNvY5xmxDEbGz.jpg)
/connect-gujarat/media/media_files/tnygLor2AbxEjcmZ4ulU.jpeg)
/connect-gujarat/media/media_files/uoNcQ7iFzdNxO8HUBOkF.jpg)