અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

New Update
અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
  • પ્રમુખ-ઉપપ્રમુખ બંન્નેવ બિનહરિફ જાહેર થયા

અંકલેશ્વરમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી તાલુકા પંચાયતમાં સભા ખંડમાં ડેપ્યુટી કલેકટર રમેશભાઇ ભગોરાની અદ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે માલતીબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે દિપીકાબેન વસાવા બિનહરિફ જાહેર થતા ભાજપ છાવણીમાં ખુશીની લહેર પ્રસરી હતી.

Latest Stories