અમદાવાદ: અમરાઈવાડી વિસ્તાર માં બંગલા વાળી ચાલી માં ૩ માળનું મકાન ધરાસાઇ

New Update
અમદાવાદ: અમરાઈવાડી વિસ્તાર માં બંગલા વાળી ચાલી માં ૩ માળનું મકાન ધરાસાઇ

અમદાવાદ માં મકાન પડવાની ધટના દિનપ્રતિ વધતી જાય છે ત્યારે અમદાવાદ ના અમરાઈવાડી વિસ્તાર માં બંગલા વાળી ચાલી માં ૩ માળ નું મકાન ધરાસાઇ .કાટમાળ નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા .ફાયર બ્રિગેટ ધટના સ્થળે પહોચી બચાવ કામ ગીરી શરુ કરી છે .પ્રાથમિક જાણકારી મુજબ મકાન જર્જરિત હતું અને અમદાવાદ માં ભારે વરસાદનાં કારણે મકાન દબાયું હોવાની વાત સામે આવી રહી છે .આ ધટનાના પગલે લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા,અમરાઈવાડી પોલીસ દ્વારા ભીડ ને કાબુ માં લેવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

Latest Stories