જામનગર :સાંસદ પૂનમબેન માડમની પુત્રીના અવસાન બાદ યોજાઇ પ્રાર્થના સભા

જામનગર :સાંસદ પૂનમબેન માડમની પુત્રીના અવસાન બાદ યોજાઇ પ્રાર્થના સભા
New Update

જામનગર લોકસભા સાંસદ પૂનમબેન માડમની દીકરી શિવાનીની પ્રાર્થના સભા જામનગરના ઓશવાળ સેન્ટરમાં હોલમાં યોજાઈ હતી.

publive-image

આ પ્રાર્થનાસભામાં રાજ્યસભા સાંસદ અને રિલાયન્સ ગ્રૂપના ચેરમેન પરિમલભાઈ નથવાણી, ધનરાજભાઈ નથવાણી, મંત્રી વાસણભાઇ આહિર, ધારાસભ્યો, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, જામનગરના કલેકટર રવિશંકર, જામનગરના જિલ્લા પોલિસ વડા શરદ સિંઘલ અને મ્યુનિસિપલ કમિશ્નર આર.બી.બારડ સહિત જામનગર અને દ્વારકા જિલ્લા ઉપરાંત ગુજરાતભરમાંથી સાંસદનાં સ્વજનો, મિત્રો, કોર્પોરેટર સહયોગીઓ સહિત અલગ અલગ સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ અને અદના કાર્યકરો સહિત હજારોની સંખ્યામાં વિશાળ લોકો સાંસદને દિલસોજી આપવા ઊમટી પડયા હતા. પૂનમબેન માડમ પરિવારની આ દુ:ખની ઘડીમાં સૌ કોઈએ ઉપસ્થિત રહી સંવેદના પ્રકટ કરી હતી.

#Beyond Just News #Connect Gujarat #Gujarat News #Gujarati News
Here are a few more articles:
Read the Next Article