New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-231.jpg)
પ્રોલાઈફ ગ્રુપના MD એમ.એસ જોલીએ મતદાન કર્યું હતું. અને તમામ જનતાને મતદાન કરવાની અપીલ કરી હતી એમ. એસ જોલીએ ઉમેર્યું હતું કે મતદાન આપણી ફરજ છે. જેને દરેક નાગરિકે સમજવી જોઈએ અને મતદાન લોકશાહીનો પર્વ છે. જેને હર્ષભેર ઉજવવો જોઈએ.
Latest Stories