New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/8.jpg)
ભરૂચના GNFC ટાઉનશીપ ખાતે લોકોને કેશલેસ પધ્ધતિની જાણકારી અર્થે ડિજિટલ ધન મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/02/7-1-1024x599.jpg)
આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ પુરષોત્તમ રૂપાલા,ધારાસભ્ય દુષ્યંત પટેલ,ધારાસભ્ય છત્રસિંહ મોરી,જિલ્લા કલેકટર સંદિપ સાંગલે,ક્રિકેટર મુનાફ પટેલ સહિતના આગેવાનો ની ઉપસ્થિતિમાં ડી.જી.ધન મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/02/10-1024x616.jpg)
જેમાં ડિજિટલ પેમેન્ટ માટે બેંકો અને મોબાઈલ કંપનીઓ દ્વારા 50 જેટલા સ્ટોલના માધ્યમ થી નાગરિકો અને વેપારીઓને કેશલેસ વ્યવહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.જેનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/02/9-1024x561.jpg)
Latest Stories