ભરૂચ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ યોજાયો

New Update
ભરૂચ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ યોજાયો

સમગ્ર વિશ્વ આજે યોગા દિવસ ની ઉજવણી કરી રહ્યું છે,યોગા એ મન ની સાથે શરીરને પણ સ્વસ્થ રાખતું હોય છે અને કહવાય છે ને કે સ્વસ્થ શરીર એ હજાર ઉફાર કરતાં ઉત્તમ છે ત્યારે ભરૂચ ખાતે આજરોજ વિશ્વ યોગા દિવસ ની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી,જેમાં તમામ શાળા ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં યોગા તજજ્ઞ ડૉ.નિરાલીબેન વાઘેલા હાર્ડ ફુલનેશ રામચંદ્ર મિશન ઓર્ગેનાઇઝેશન તરફથી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શાળા ના બાળકો ને યોગા ના ફાયદા બતાવી અને યોગા શીખવાડ્યા હતા.

Latest Stories