New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/01-7.jpg)
નગરપાલિકાકર્મીઓ દ્વારા વૃક્ષો વાવી આ દિવસની કરી ઉજવણી.
પર્યાવરણની જાળવણી એ આપણી નૈતિક ફરજની લેવડાવી પ્રતિજ્ઞા.
ભરૂચ નગરપાલિકા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સુરત સાઉથ ઝોનના રીજનલ કમિશનર અમિત અરોરા, ભરૂચના નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની, ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળા તથા રોટરી ક્લબના પ્રમુખ કેતન શાહ અને નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રોગ્રામમાં નગરપાલિકાના પટાંગણમાં વૃક્ષો વાવી અને લોકોને વૃક્ષની જાળવણી કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવી પર્યાવરણની જાગૃતતા લાવવા માટે આવાહન કર્યું હતું.
Latest Stories