New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/bgh.jpg)
ભરૂચ હેડ ક્વાર્ટર ખાતે ભરૂચ ના DSP રાજેન્દ્રસિંહ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને સુરક્ષા સેતુ સોસાયટી અને ભરૂચ જિલ્લા પોલીસ ના સંયુક્ત ઉપક્રમે "નારી નીડરતા સેમિનાર" નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે તથા નગરપાલિકા પ્રમુખ સુરભીબેન ઉપસ્થિત રહ્યા હતાએ સેમિનારમાં માઈન્ડ તેમજ ટ્રાફિક એજ્યુકેશન ટ્રેનર ડો.અજયસિંહ જાડેજા તેમજ મોટીવેશનલ ટ્રેનર કુમારી કિન્નરીબા જાડેજા એ ઉપસ્થિત રહી પ્રસંગ અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં મહિલાઓ ના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા
Latest Stories