સુરત : મુથૂટ ફાઇનાન્સની ઓફીસમાં ઘરફોડ ચોરી કરવા જતાં 3 ચોરોને ઝડપી પડતી ક્રાઈમ બ્રાન્ચ

New Update
સુરત : મુથૂટ ફાઇનાન્સની ઓફીસમાં ઘરફોડ ચોરી કરવા જતાં 3 ચોરોને ઝડપી પડતી ક્રાઈમ બ્રાન્ચ

સૂરત શહેરમાં છેલ્લા દિવસોમાં ઘરફોડ ચોરી બનાવ બન્યા હતા. જેના લીધે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તે ગુનાઓને તપાસ કરવા માટે તપાસ દરમિયાન મોટી રાત્રે મુથૂટ ફાઇનાન્સ ની ઓફીસમાં ઘરફોડ ચોરી કરવા જતાં 3 ચોરો ને ઝડપી પાડ્યા .પોલિસ પુછપરક માં નેપાળી ગેગના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સુરત શહેરમાં સુરક્ષાને ધ્યાનમાં લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શહેરમાં બનતી ગુનાખોરી રોકવા માટે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાત્રી દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પનારાની ટીમે ત્રણ નેપાલી યુવકોને ઝડપી પાડયા છે જેની પૂછપરછ કરતા આવો રૂદરપુરામાં આવેલ મથુર ફાઇનાન્સ કંપનીમાં ચોરી કરવા જતા હોય તું જાણવા મળ્યું હતું પોલીસે તેમની પાસેથી ચોરીઓ મા વપરાતા સાધનો જેવાકે ઓફિસ કે દુકાનના શટર લોક તોડવા માટે અને કાપવા માટે મારી જેવું સાધન અને લોખંડના સળિયાનો ઉપયોગ કરતા હોય છે.

પોલીસ પૂછપરછમાં ત્રણ આરોપીઓ દ્વારા સુરતમાં 2015 માં ચોકબજાર વિસ્તાર ની એક ઘરફોડનો ચોરી ના ગુનો ભેદ ઉકેલાયો. પકડાયેલા ત્રણ આરોપીઓ નેપાળ છે તેઓ દ્રારા ચોરી પેહલા રેકી કરતા હતા .ચોરી પેહલા નેપાળી સુરક્ષાગાર્ડ ને વિશ્વાસ માં લઇ ઘરફોડ ને આપતા અંજામ ..પકડાયેલા આરોપી ના નામ રૂપસિંહ બીસ્ટ, સાગર ખાતી અને રોશન પરિહાર જે માથી રૂપસિંહ અને સાગર અગાવ મહારાષ્ટ્ર માં ચોરી ના ગુનામાં પકડાઈ ચૂકેલા છે .પોલિસે આરોપી પાસે ચોરી ના સાધનો સાથે એક બાઇક મળી 50,200 નો મુદ્દા માલ ઝપ્ત કર્યો છે..પોલિસે તપાસ માં ટોળકી દ્રારા દેશના અન્ય રાજયમાં પણ ઘરફોડ ચોરી ની ઘટના એ અંજામ આપી ચુક્યા છે.

Latest Stories