New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-250.jpg)
સુરત ચોક બજાર પોલીસના નાક નીચે દારૂડિયાઓએ ધમાલ મચાવી છે. બે દારૂડિયાઓ એ વેડરોડ વિસ્તારમાં મારામારી કરી ધમાલ મચાવ્યો છે.
સુરત ચોક બજાર વેડરોડ ખાતે એક દારૂડિયાએ બીજા દારૂડિયાને લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કર્યો હતો.ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડાયો પોલીસની નાક નીચે વેડરોડ ચાલે છે. દારૂના ધંધા દારૂ પી દારૂડિયાઓ રોજ ગામમાં હંગામો કરે છે.દારૂડિયાઓ થી વેડરોડ ગામ ત્રસ્ત વધી રહીયો છે. આ મામલે ક્યારે ગામવાસીઓને દારૂડિયાઓ થી છુટકારો મળશે એ જોવું રહ્યું.
Latest Stories