Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ના ક્ષિપ્રા ગણેશ મંદિરના ચોથા પાટોત્સવની ધર્મ ભીની ઉજવણી

અંકલેશ્વર ના ક્ષિપ્રા ગણેશ મંદિરના ચોથા પાટોત્સવની ધર્મ ભીની ઉજવણી
X

અંકલેશ્વર ના રામકુંડ તીર્થ સ્થાન ખાતે ના અલૌકિક ક્ષિપ્રા ગણેશ મંદિર ના ચોથા પાટોત્સવ ની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

પાટોત્સવ પ્રસંગે સવારે ગણેશ યાગ,મહા આરતી,મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઓ એ લ્હાવો લીધો હતો.

Next Story