અમદાવાદ મેટ્રો ની કામગીરીનું નિરિક્ષણ કરતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ

New Update
અમદાવાદ મેટ્રો ની કામગીરીનું નિરિક્ષણ કરતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ

મેટ્રો પ્રોજેક્ટનાં મહિલા સિવિલ એન્જીનિયર ને મુખ્યમંત્રી એ શુભેચ્છા પાઠવી

અમદવાદ મેત્રોઈ પ્રોજેક્ટની કામગીરીનું મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તારીખ 10મી શુક્રવાર ના રોજ મુલાકાત લઈને નિરિક્ષણ કર્યું હતું.

Metro 01

ખૂબ ઝડપભેર ચાલી રહેલા અમદાવાદ મેટ્રોની કામગીરીની પ્રગતિનો સ્થળ નિરીક્ષણ કરીને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે અંદાજ મેળવીને પ્રોજેક્ટ વહેલી તજે પૂર્ણ થાય અને તેનો લાભ લોકોને મળે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.અને આ પ્રસંગે તેઓએ આવનારા ભવિષ્યમાં અમદાવાદ એ રાષ્ટ્રનું સૌથી શ્રેષ્ઠ મહાનગર બને તે માટે ચારે દિશાએ વિકાસ કરવા તંત્ર નિરંતર પ્રયાસો કરી રહ્યું હોવાનું જણાવ્યું હતુ.

Metro 04

વધુમાં મેટ્રો પ્રોજેક્ટના વસ્ત્રાલ થી થલતેજ સુધીના ઈસ્ટ-વેસ્ટ કોરીડોર ની કામગીરી સંભાળી રહેલી મહિલા સિવિલ એન્જીનિયર મયુરિકા ચક્રવર્તી ને શુભેચ્છા પાઠવી હતી.

Metro 03