New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-172.jpg)
8 હજાર લોકો સામે કરેલી મોદીએ સભાથી અમરેલીના ખેડૂતને હરાવવા આખું ભાજપ અમરેલીમાં આવી ગયું છે.
અમરેલીના આંગણે આજે પ્રધાનમંત્રી મોદીની સભામાં મોદીએ કરેલ સરદાર સાહેનની પ્રતિમાને ભંગાર કહેનારા કોંગ્રેસીઓ સામે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ વળતો પ્રહાર કરીને 8 હજાર લોકો સામે કરેલી મોદીએ સભાથી અમરેલીના ખેડૂતને હારવવા આખું ભાજપ અમરેલીમાં આવી ગયા છે.
દિવથી લઈને દિલ્હી સુધી ભાજપ સાફ થઈ જશે ત્યારે મોદીએ ભાષણમાં કરેલ સરદાર સાહેબની પ્રતિમાને ભંગાર કહેનારા કોંગ્રેસનું મોઢું ન જોવાનું કહેનાર મોદી સામે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરદાર સાહેબને ભંગારના પૂતળામાં કેદ કરવાનું લોહપૂરુષનું અપમાન છે.