Connect Gujarat
લાઇફસ્ટાઇલ

અમિતાભ બચ્ચન સાથે મળીને ફિલ્મ બનાવશે કબીર ખાન

અમિતાભ બચ્ચન સાથે મળીને  ફિલ્મ બનાવશે કબીર ખાન
X

અભિનેતા સલમાન ખાનની સાથે એક પછી એક હિટ ફિલ્મો આપનાર ફિલ્મ નિર્માતા કબીરખાન પોતાની આગામી ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવા જઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કબીરખાન અમિતાભની સાથે કામ રહ્યા છે.જે 74 વર્ષના અમિતાભ બચ્ચનની કબીર ખાન સાથેની આ પહેલી ફિલ્મ હશે. જો કે આ ફિલ્મમાં અમિતાભની ભૂમિકા શું હશે તે વિષે જાણી શકાયુ નથી. તેમજ આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં થશે.

અત્યારે કબીર ખાન સલમાન ખાન સ્ટાર પોતાની આગામી ફિલ્મ "ટ્યુબલાઈટ" ની રિલીઝની તૈયારીઓમાં લાગેલા છે જે 25 જૂન ના રોજ રિલીઝ કરવામાં આવશે.

Next Story