આજે “રતનપુર” ફિલ્મ નું પ્રીમીયર કલર્સ ગુજરાતી સિનેમા પર થશે રિલીઝ

0
405

પ્રોલાઈફ એન્ટરર્ટેંમેંટ દ્વારા બનાવાયેલ પ્રથમ અત્યાધુનિક અને હિટ ફિલ્મ “રતનપુર” આજે પ્રથમ વાર નેશનલ ટેલિવિજન કલર્સ ગજરાતી સિનેમાપર આજે રાત્રે 8 વાગ્યે રિલીઝ કરવામાં આવશે જેના સમાચાર મળતાજ દર્શકોમાં એક અલગ જ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રતનપુર ફિલ્મ એક પોલિસ કર્મી ના જીવન પર બનાવવામાં આવી છે જેને સમગ્ર ગુજરાતમાં બહોળો પ્રતિષાદ મળ્યો હતો જેમાં લીડ રોલ માં તુષાર સાધુએ એક પોલીસ કર્મીની ભૂમિકા ભજવી હતી અને હવે એજ ફિલ્મ આજે એટ્લે તારીખ 9 જૂન ના રવિવારે રાત્રે 8 વાગ્યે કલર્સ ગુજરાતી સિનેમા પર રિલીઝ  કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here