New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/maxresdefault-16.jpg)
મિસ્ટર પરફેકટ ગણાતા બૉલીવુડ અભિનેતા તેની અદા અને તેની ફિલ્મમાં કંઈક નવા તેમજ અલગ વિચારને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
આમિર ખાને પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’નું ટીઝર ટ્વીટર પર પોસ્ટ કર્યું છે.
આ ફિલ્મની કહાનીમાં વડોદરાની 14 વર્ષની એક છોકરીની જે સિંગર બનવા માંગે છે પરંતુ તેના ઘરના લોકો આ માટે રાજી નથી. વધુમાં આ ફિલ્મમાં આમીરની ભૂમિકા હંમેશાની જેમ અલગ રીતની જોવા મળશે.
આમિરે જણાવ્યુ હતુ કે આ ફિલ્મ આગામી વર્ષે 4 ઓગષ્ટ ના રોજ રિલીઝ કરવામાં આવશે.