કેવડીયા ખાતેના પોલીસ ટેકનોલોજી પ્રદર્શનની મુદત ૬ નવેમ્બર સુધી લંબાવાઇ

New Update
કેવડીયા ખાતેના પોલીસ ટેકનોલોજી પ્રદર્શનની મુદત ૬ નવેમ્બર સુધી લંબાવાઇ

રાજપીપલા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીમાં ડેમ સાઇટ પાસે વ્યુ પોઇન્ટ નં- ૧ ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા યોજાયેલા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા. ૩૧ મી ઓક્ટોબરે ખુલ્લા મુકાયેલા પોલીસ ટેકનોલોજી પ્રદર્શનનની મુદત લંબાવવામાં આવી છે.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

આ પ્રદર્શન હવે તા. ૫ અને ૬ ઠ્ઠી નવેમ્બર, ૨૦૧૯ સુધી સવારના ૧૧-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી ખૂલ્લું રહેશે, જેની જાહેર જનતાને નોંધ લઇ તેનો લાભ લેવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદાર, કેવડીયા તરફથી જણાવાયું છે.

Latest Stories