ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ૩ આરોપીની તાલુકા પોલીસે દબોચી લીધા

New Update
ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ૩ આરોપીની તાલુકા પોલીસે દબોચી લીધા

રાજકોટના ઓમનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ૩શખ્સોને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા.

Advertisment

પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી જેમાં આરોપીઓ પાસેથી ૧ ટીવી,૧૧ મોબાઈલ અને ૧૦,૬૦૦ રૂપિયાની રોકડ રકમ મળીને કુલ ૬૪,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

unnamed-2

પોલીસે જીતુભાઇ લાલજીભાઈ ડાભી , ભાવેશભાઈ ચંદ્રીરામજીભાઈ ખુવા અને હિતેષભાઇ રમણીકભાઈ ડોડીયા નામના 3 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisment