ખેલ મહાકુંભ ને કારણે રાજ્યના રમતવીરોની સંખ્યામાં વધરો થયો છે, જેને કારણે રાજ્યના રમતવીરો વિવિધ રમતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના રમતવીરે રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં અવ્વલ સ્થાન મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે.

ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની અંડર-૯ રેપિડ ચેસ સ્પર્ધામાં ૨૦૦ થી વધુ સ્પર્ધકોએ ગુજરાત માંથી ભાગ લીધો હતો જેમાં અરવલ્લી જીલ્લાના મોડાસાના વૈદીશ કૃપેશ પટેલે રેપિડ ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ચેમ્પિયન એવોર્ડ એનાયત કરાયો હતો. સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી મોડાસા શહેરનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરતા શહેરીજનો અને િલ્લાના પ્રજાજનોએ અભિનંદન પાઠવ્યા હતા.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here