/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-42.jpg)
કન્નેક્ટ ગુજરાત દ્વારા આગામી ઇલેકશન ને ધ્યાન માં રાખી પ્રજા ના પ્રશ્નો, પ્રજાની વ્યથા, અને શું છે લોકો નો મિજાજ? તે વિશેષ કાર્યક્રમ "જનતા નો જનાદેશ " દ્વારા અમે આપણા સુધી પહોંચાડવાનો સ્તૃત્ય પ્રયાસ કર્યો છે.
કન્નેક્ટ ગુજરાત સમાચાર થી પણ કૈક વધુ આપવાના હેતુસર આપણા દ્વારે "જનતા નો જનાદેશ" જાણવા સમગ્ર ગુજરાત ના પ્રવાસે નીકળ્યું છે. તેનો માત્ર ને માત્ર પ્રજાનો અવાજ બુલંદ કરવાનો છે. આમાં કોઈ પક્ષ કે રાજકીય રાગ દ્વેષ નથી.
કન્નેક્ટ ગુજરાત ની જાહેર જનતા ને ખુલ્લા મને જાણતા નો જનદેશ ને બહોળો પ્રતિસાદ આપવા નમ્ર અપીલ કરે છે.
જો આપ આપની કે આપના વિસ્તાર ની સમસ્યા ઓ , વેદનાઓ ઉજાગર કરવા માંગતા હોવ તો કન્નેક્ટ ગુજરાત હર હંમેશ આપને આવકારી આપની સાથે રહેશે.
આપ આપની સમસ્યાઓ અમોને https://connectgujarat.com/submit-your-story/ પર મોકલી શકો છો અથવા અમારા 9408860111 નંબર પર જણાવી શકો છો.