New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/IMG-20181214-WA0184-1.jpg)
જામનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજપૂત સમાજના યુવાન અગ્રણી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)નો આજે કાલાવડમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ પૂર્વે વિશાળ બાઈક રેલીથી હકુભા જાડેજાનું સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું હતું.
આ અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે પણ પચાસથી વધારે સંસ્થાએ હકુભાનું આ રીતેજ સન્માન કર્યું હતું.
Latest Stories