Connect Gujarat
લાઇફસ્ટાઇલ

ટેડ ટોકમાં ભાગ લેનાર પહેલો ભારતીય બન્યો શાહરૂખ ખાન

ટેડ ટોકમાં ભાગ લેનાર પહેલો ભારતીય બન્યો શાહરૂખ ખાન
X

બોલીવુડમાં બાદશાહ શાહરૂખ ખાને પ્રતિષ્ઠિત ટેડ ટોક 2017માં ભાગ લીધો હતો,આ ડેટ ટોકમાં તેણે સંબોધન પણ આપ્યો છે,કેનેડાના વેન્કુવરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંબોધન આપનાર પહેલો ભારતીય એક્ટર કિંગ ખાન બની ગયો છે,

ટેડ ટોક

શાહરુખ ખાને આ કાર્યક્રમ દરમિયાન માનવીન મૂલ્યો , ફિલ્મ , રોમાન્સ ,ઇન્ટરનેટ સહિત અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી પોતાના મુક્ત વિચારો ત્યાં હાજર પ્રેક્ષકો સામે રજૂ કર્યા હતા,આ સ્પીચ બાદ ડેટ ટોકના સૌથી ફની સ્પીકરમાં શાહરુખ ખાનનો સમાવેશ કરાયો છે, શાહરુખ ખાને અહીં વિશ્વમાં વધતી દુશમનાવટને ટાર્ગેટ કરી જણાવ્યું હતું કે હ્યુમેનિટી પણ મારી જેમ જે છે અને મારી જેમ જ તેની પણ ઉંમર વધી રહી છે,માનવતાની હવે વય થઈ ગઈ હોવાથી તે લોકોમાં હવે ઓછી જોવા મળી રહી છે,નવી વસ્તુઓનો તેને પડકાર છે અને તેને અપનાવવા માટે તેણે સંઘર્ષ કરવો પડી રહ્યો છે,

માનવતા અને સિનેમા સ્ટારની તુલના કિંગ ખાને ખુબ જ મજાકિયા અંદાજ અને સરપ્રદ રીતે કરી હતી

Next Story