/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/unnamed-19.jpg)
પહેલી વખત બોલીવુડ અભિનેતા આમિર ખાન અને મહાનાયક અમિતાભ બચ્ચન એક સાથે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મમાં નજર આવશે, જેમાં આમિર ખાનના પિતા તરીકે અમિતાભ બચ્ચન રોલ કરશે.
જાણકારી મળ્યા મુજબ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મમાં આમિર ખાન એક સમુદ્રી લુટેરા નો રોલમાં જોવા મળશે, ફિલ્મ મેકર અને એક્ટર તરફથી ઓફિશિયલ કોઈ જાણકારી મળી નથી, જેમાં આ ફિલ્મ માં હિરોઈન નું નામ પણ હજુ સામે આવ્યુ નથી, ફિલ્મમાં આલિયા ભટ્ટ અથવા શ્રદ્ધા કપુરના નામની ચર્ચા ચાલી રહી છે.
આમિર ખાન ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનની શૂટિંગ મે મહિના થી શરૂ કરશે, ઉમ્મીદ છે કે આ ફિલ્મ 2018 માં દિવાળી માં મોકા પર રિલીઝ થશે, આ ફિલ્મ માટે આમિર ખાન ખુબજ મેહનત કરી રહ્યા છે, આમિર ખાનની ફિલ્મ દંગલ માં પહેલવાન ના રોલ માટે તેમની ખુજ વજન વધાર્યુ હતુ, પણ આ ફિલ્મ માટે આમિર ખાન ખુબ ફિટ નજર આવશે.