દહેજ બિરલાકોપર લી. ના કર્મચારીઓને ઇવીએમ-વીવીપેટ મશીનના નિદર્શન ધ્વારા જાણકારી અપાઇ

New Update
દહેજ બિરલાકોપર લી. ના કર્મચારીઓને ઇવીએમ-વીવીપેટ મશીનના નિદર્શન ધ્વારા જાણકારી અપાઇ

સ્વીપ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ચાલી રહેલાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી દહેજ ખાતેની બિરલા કોપર લી. કંપનીના કર્મચારીઓ માટે કંપની ખાતે ઇવીએમ - વીવીપેટ મશીનને નિદર્શન ધ્વારા જરૂરી જાણકારી આપવામાં આવી હતી.સાથે ઉપસ્થિત તમામ કર્મચારીઓને મતદાન કરવા માટેના શપથ લેવડાવ્યા હતા.