New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/WhatsApp-Image-2017-03-13-at-11.57.51.jpeg)
હોળી પર્વની ઉજવણીના બીજા દિવસે લોકો ધુળેટીની ઉજવણી કરતા હોય છે,જેમાં એકબીજાને રંગોથી રંગીને ઉત્સવને ઉજવતા હોય છે.
ધુળેટી પર્વની ઉજવણી સવાર થી શરુ થઇ ગઈ હતી,એકબીજાને જુદા જુદા રંગે રંગીને ઉત્સવપ્રિય લોકોએ રંગોત્સવની ઉજવણી કરી હતી.ગુલાલ,જુદા જુદા રંગો, તેમજ પાણી છાંટીને કલરફુલ ઉજવણીમાં લોકો મસ્ત બન્યા હતા.ખાસ કરીને ઘણાખરા લોકોને મોઢે એવો પાકો રંગ ચઢતા ઓળખી પણ શકાય તેમ નહોતા.
ભેદભાવ ભૂલી જઈને લોકો ધુળેટી પર્વની નિર્દોષ ઉજવણીમાં તરબોળ બન્યા હતા.
Latest Stories