New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/WhatsApp-Image-2019-11-03-at-3.12.19-PM.jpeg)
ભરૂચ
તાલુકાના ઝાડેશ્વર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની ૨૨૦ મી જલારામ
જયંતીની ઊજવણી કરવામાં આવી હતી.
જેમાં સવારે 10:00 સત્યનારાયણ કથા સાંજે ૬કલાકે મહાઆરતી અને સાંજે ૭:00 કલાકે મહાપ્રસાદી અને રાત્રે ભજન સત્તસગનો કાર્યક્રમ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસ સોસાયટીના લોકોને જલારામબાપાના દર્શન કરી મહાપ્રસાદી લાભ લેવા અનુરોધા કરાયો છે.