New Update
/connect-gujarat/media/media_files/2025/06/09/e3vVJlaSABCQykw9thWR.jpg)
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી અને કાચ બનાવતી સેન્ટ ગ્લોબીન કંપનીમાં કામદારનું મોત નીપજ્યું હતું.
કંપનીમાં કામ કરતો 25 વર્ષથી આકાશ વસાવા કાચની સ્લાઈડનો મોટો જથ્થો ટ્રકમાં લોડ કરી રહ્યો હતો.
તે દરમિયાન તેના પર કાચની સ્લાઈડ પડતા તે ગંભીર રીતે ઇજાગ્રત થયો હતો.કામદારને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.બનાવની તપાસ ઝઘડીયા પોલીસ ચલાવી રહી છે.
Latest Stories