ભરૂચ: તમામ વોર્ડના સ્વચ્છતાની કામગીરી કરતાં સફાઈ કામદારોને,વિવિધ NGOને કામગીરી બદલ કરાયા સન્માનીત

New Update
ભરૂચ: તમામ વોર્ડના સ્વચ્છતાની કામગીરી કરતાં સફાઈ કામદારોને,વિવિધ NGOને કામગીરી બદલ કરાયા સન્માનીત

ભરૂચ નગરપાલિકા

દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તમામ વોર્ડના સ્વચ્છતા સર્વેક્ષણના કરેલ કામગીરી

કરતાં સફાઈ કામદારોને સેનેટરી ઇન્સ્પેક્ટર, લાયન્સ ઇન્સ્પેક્ટર, હોસ્પિટલો, હોટલો તથા ફુલો જેવી વિવિધ એનજીઓને કરેલ કામગીરીને પ્રોત્સાહિત કરવા

પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

તેમજ નગરપાલિકામાં

કાયમી થયેલ ૧૫૧ કર્મચારીઓના ઓર્ડર વિતરણનો કાર્યક્રમ માનનીય ભરૂચ ધારાસભ્ય દુષ્યંત

પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભી

તમાકુવાળા,મુખ્ય અધિકારી

સંજય સોની, કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાળા તથા અન્ય

ગણમાન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.