New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/28_1503257638.jpg)
જૂનાગઢની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. અને રાજ્યસભામાં કોંગ્રેસ ધાક ધમકી અને લાલચ થી અહમદ પટેલ જીત્યા હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.
જૂનાગઢની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતુ કે રાજ્યસભાની ચૂંટણીના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અને ત્રણ મુદ્દે રીટ કરી છે.કોંગ્રેસે વ્હીપમાં ધમકી આપી હતી અને ભાજપને મત આપશો તો 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે.વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને કોઈજ નુકશાન થયું નથી પણ કોંગ્રેસે શંકરસિંહ જેવું નેતૃત્વ ગુમાવ્યુ છે.