રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને રોટરેક્ટ ક્લબની બહેનોએ શહેરના A ડિવિઝન પોલીસ મથકના પોલીસ ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.ભરૂચની વિવિધ શાળાના બાળકો દ્વારા બનાવવામાં આવેલ રાખડી આ બહેનોએ પોલીસ ભાઈઓને બાંધી હતી.