• ગુજરાત
વધુ

    વાગરા : નર્મદા કેનાલના રસ્તા પર વાહનો અને રાહદારી માટે “ NO ENTRY ”

    Must Read

    ગુજરાત રાજ્યમાં કોરોનાના 361 નવા પોઝિટવ કેસ નોંધાયા,27 દર્દીઓનાં મોત

    ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 361 નવા પોઝિટવ કેસ નોંધાયા છે. અને વધુ 27 દર્દીઓનાં...

    અંકલેશ્વર : ડી-માર્ટના વોચમેનોનો પગાર બાકી, મોલની બહાર વિરોધ પ્રદર્શન

    લોકડાઉનમાં કર્મચારીઓને પગાર ચુકવવામાં આવે તેવી સરકારે કંપનીઓ અને સંસ્થાઓને આદેશ કર્યો હતો તેમ છતાં ડી-માર્ટના સીકયુરીટી...

    અંકલેશ્વર : શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા તમામ લોકોનું હેલ્થ ચેકઅપ કરાયું

    કોરોના વાયરસના સંક્રમણ અટકાવા માટે શાકભાજી માર્કેટમાં શાકભાજીના વ્યવસાયમાં જોડાયેલા ફેરીવાળા અને પથારાવાળાઓનું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત દવાખાનામાં...

    વાગરાની મેઈન કેનાલના માર્ગ પરથી રાહદારીઓ અને ખાનગી વાહન ચાલકોના પસાર થવા પર નર્મદા નિગમે પ્રતિબંધ ફરમાવી દેતાં લોકોમાં રોષ જોવા મળી રહયો છે. કેનાલના સમારકામ માટે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહયું છે. રાહદારીઓ અને ખાનગી વાહન ચાલકોએ  કેનાલના રસ્તાનો ઉપયોગ નહિ કરવાના નિર્ણયના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડશે. આ માર્ગનો ઉપયોગ કરી ખેડૂતો પોતાના ખેતરોમાં જાય છે.

    પ્રવેશ નિષેધના બોર્ડ લાગતા ખેડૂતોને તેમના ખેતરોમાં જવાની તકલીફ પડશે. તંત્રએ ફેર વિચારણા કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો જોઈએ એમ વહિયાલના ખેડૂત અગ્રણી દિપકસિંહ રાજે જણાવ્યુ હતું. વાગરા તાલુકાની મુખ્ય અને પેટા નહેરોમાં પાણી નહિ આવતા અને સમારકામ મુદ્દે ખેડૂતોએ ત્રણ દિવસ અગાઉ રોષ ઠાલવ્યો હતો. જે સામે નર્મદા નિગમનું તંત્રએ જાણે પૂર્વગ્રહ રાખી કામ કરતું હોવાના આક્ષેપો પણ ખેેડુતો કરી રહયાં છે.

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    ગુજરાત રાજ્યમાં કોરોનાના 361 નવા પોઝિટવ કેસ નોંધાયા,27 દર્દીઓનાં મોત

    ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 361 નવા પોઝિટવ કેસ નોંધાયા છે. અને વધુ 27 દર્દીઓનાં...
    video

    અંકલેશ્વર : ડી-માર્ટના વોચમેનોનો પગાર બાકી, મોલની બહાર વિરોધ પ્રદર્શન

    લોકડાઉનમાં કર્મચારીઓને પગાર ચુકવવામાં આવે તેવી સરકારે કંપનીઓ અને સંસ્થાઓને આદેશ કર્યો હતો તેમ છતાં ડી-માર્ટના સીકયુરીટી કોન્ટ્રાકટરે છ ગાર્ડને એપ્રિલ મહિનાનો...

    અંકલેશ્વર : શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા તમામ લોકોનું હેલ્થ ચેકઅપ કરાયું

    કોરોના વાયરસના સંક્રમણ અટકાવા માટે શાકભાજી માર્કેટમાં શાકભાજીના વ્યવસાયમાં જોડાયેલા ફેરીવાળા અને પથારાવાળાઓનું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત દવાખાનામાં હેલ્થ કાર્ડ રીન્યુ કરી તેઓના...
    video

    ભરૂચ : ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું

    ભારતીય કિસાન સંઘ દ્વારા આજરોજ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર  પાઠવાયું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ...
    video

    અંકલેશ્વર : રેલ્વે દ્વારા મુસાફરોને રૂ. 8 લાખ જેટલું રિફંડ અપાયું, સોશિયલ ડિસ્ટન્સનું રખાયું ખાસ ધ્યાન

    કોરોના મહામારીના કારણે છેલ્લા 2 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. જેના પગલે રેલ્વે વિભાગની ઠપ્પ થયેલી રિઝર્વેશન સિસ્ટમને ફરી શરૂ કરવામાં આવી...

    More Articles Like This

    - Advertisement -