Connect Gujarat
ગુજરાત

વિધાનસભાનો ઘેરાવ કરવા જતાં ભીલીસ્થાન ટાઇગર સેનાના કાર્યકર્તાઓને પોલીસે કર્યા નજર કેદ

વિધાનસભાનો ઘેરાવ કરવા જતાં ભીલીસ્થાન ટાઇગર સેનાના કાર્યકર્તાઓને પોલીસે કર્યા નજર કેદ
X

સ્કૂલને મર્જ કરવાના વિરોધમાં ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા વિધાનસભાનો આવતીકાલે ઘેરાવ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પોલીસ દ્વારા તમામ વિસ્તાર માંથી ભીલીસ્થાન ટાઇગર સેનાના આગેવાનોની અટકાયત કરી તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા.

આ વિરોધ આંદોલન વધારે ન

વકરે એ માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ભીલિસ્તાન ટાઇગર સેનાના મોટા ભાગના આગેવાનોને

વલસાડ જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકોમાં

નજર કેદ કરાયા હોવાની માહિતી

મળી રહી છે. જેમાં વલસાડ- જીતુભાઈ પટેલ,ધરમપુર- કલ્પેશ પટેલ,પારડી- સુમનભાઈ ,હરીશભાઈ,વાપી- પરેશભાઈ, કેતનભાઈને

પોલીસ દ્વારા

નજરકેદ કરવામાં આવ્યા

છે.

Next Story