Love ni love stories movie
Love ni love stories movie
  • દેશ
  • દુનિયા
વધુ

    શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લેતા કચ્છમાં થઈ ઉજવણી

    Must Read

    વડોદરા : ભારતના વીર સપૂત મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવા ક્ષત્રિય સેના દ્વારા આવેદન પત્ર પાઠવાયું

    વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ક્ષત્રિય સેના દ્વારા ભારતના વીર સપૂત અને મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત...

    “શ્વાનનો આતંક” : રાજકોટમાં વર્ષ 2019-ઑક્ટોબર સુધીમાં 300 લોકો બન્યા છે શ્વાનનો શિકાર

    રાજકોટ શહેરમાં દિવસેને દિવસે શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે. લોકો શ્વાનના આતંકને અટકાવવા અવારનવાર તંત્રને રજૂઆત...

    સુરત : રઘુવીર માર્કેટ આગ મામલે SUDAની બેઠક, એલિવેશન-ડિઝાઇન અને સ્ટ્રક્ચર વિષે ચર્ચા

    સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલ રઘુવીર માર્કેટમાં લાગેલ ભીષણ આગના મામલે સુડાના ચેરમેન દ્વારા સુરતના બિલ્ડરો સાથે...

    મહારાષ્ટ્રમાં ભારે રાજકીય ઘમાસાણ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે ત્યારે કચ્છમાં શિવસેના દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે.

    સમગ્ર કચ્છ સાથે અંજાર તાલુકા તથા શહેર શિવસેના દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય મધ્યે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીના શપથવિધિ સાથે મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન થતા તેની ખુશીમા અંજાર શિવસેના દ્વારા ફટાકડા અને આતશબાજી સાથે એકમેકને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા પ્રમુખ માધુભા સોઢા ,જિલ્લા ઉપપ્રમુખ ઇશ્વર ભાનુશાળી, અંજાર તાલુકા પ્રમુખ ધવલ ભટ્ટ, સંગઠન પ્રમુખ કુલદીપ જોષી, ભચાઉ તાલુકા પ્રમુખ રામજી આહિર, અંજાર શહેર પ્રમુખ વિનય ઠક્કર, આદિપુર શહેર પ્રમુખ દેવાયત આહિર તેમજ તમામ હોદ્દેદારો અને શિવસૈનિકો હાજર રહ્યા હતા.

    - Advertisement -Love ni love stories movie

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    વડોદરા : ભારતના વીર સપૂત મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવા ક્ષત્રિય સેના દ્વારા આવેદન પત્ર પાઠવાયું

    વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ક્ષત્રિય સેના દ્વારા ભારતના વીર સપૂત અને મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત...
    video

    “શ્વાનનો આતંક” : રાજકોટમાં વર્ષ 2019-ઑક્ટોબર સુધીમાં 300 લોકો બન્યા છે શ્વાનનો શિકાર

    રાજકોટ શહેરમાં દિવસેને દિવસે શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે. લોકો શ્વાનના આતંકને અટકાવવા અવારનવાર તંત્રને રજૂઆત પણ કરી રહ્યા છે. તો...
    video

    સુરત : રઘુવીર માર્કેટ આગ મામલે SUDAની બેઠક, એલિવેશન-ડિઝાઇન અને સ્ટ્રક્ચર વિષે ચર્ચા

    સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલ રઘુવીર માર્કેટમાં લાગેલ ભીષણ આગના મામલે સુડાના ચેરમેન દ્વારા સુરતના બિલ્ડરો સાથે એક અગત્યની બેઠક યોજાઇ હતી....

    સુરત : તુંડી ગામે જુગાર રમતા 5 શકુનીઓને પોલીસે ઝડપ્યા, રૂ. 9.65 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તુંડી ગામની હદમાં આવેલ વર્ણીરાજ ફાર્મમાં જિલ્લા LCB અને SOG પોલીસની ટીમે જુગાર રમતા 5 જુગરીઓ ઝડપી પાડ્યા...
    video

    આણંદ : હાય રે મંદી… અપહરણકારો ખંડણીની રકમના બાંધી આપે છે હપ્તા, જુઓ તારાપુરની રસપ્રદ ઘટના

    દેશનો આર્થિક વિકાસ દર નીચે આવી રહયો છે ત્યારે દરેક ક્ષેત્રમાં લોકો મંદીનો સામનો કરી રહયાં છે અને તેમાંથી હવે ગુનેગારો પણ...

    More Articles Like This

    - Advertisement -