સંજય પૂરણસિંહ ચૌહાણની આગામી ફિલ્મ ચંદામામા દૂર કે માં સુશાંત સિંઘ રાજપૂત અને નવાઝુદીનનાં  નામની વરણી થઈ ચુકી છે, હવે સંભળાય છે કે હિરોઈન તરીકે શ્રધ્ધાકપૂરનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે, આ એક સ્પેસ એડવેન્ચર છે, ત્રણ અવકાશયાત્રીઓ, નવાઝુદીન સુશાંત અને શ્રધ્ધાકપૂરની હરતે ફરતે આ વાર્તા આકાર લેશે, આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે, અને એ અગાઉ શ્રધ્ધાકપૂર આ માટે ખાસ પણ  તાલીમ લેશે.

શ્રધ્ધાકપુર

અવકાશયાત્રીઓ વિશે  સમજ કેળવવાના હેતુથી સુશાંત  ઓલરેડી યુએસ સ્પેસ એન્ડ રોકેટ સેન્ટર ખાતે તાલીમ લઈ ચુક્યો છે, અમેરિકાના આ કેન્દ્ર ખાતે સુશાંતે  સ્પેસ સ્યુટ પેહર્યો હતો,અને સ્પેસ શટલ શ્રધ્ધાકપુર

LEAVE A REPLY