Connect Gujarat
લાઇફસ્ટાઇલ

સંજય દત્તની બાયોપિકમાં આમિર ખાન 'ગેસ્ટ રોલ'માં અભિનય કરશે 

સંજય દત્તની બાયોપિકમાં આમિર ખાન ગેસ્ટ રોલમાં અભિનય કરશે 
X

સંજય દત્તની બાયોપિકમાં એના પિતા સુનીલ દત્તના પાત્ર માટે આમિર ખાનનો સંપર્ક સાધવામાં આવ્યો છે. રાજકુમાર હિરાનીની ઈચ્છા હતી કે આ ભૂમિકા આમિર ખાન જ ભજવે. પણ આ ભૂમિકા આમિરે નકારી દેતા પરેશ રાવલની પસંદગી કરવામાં આવી હતી.

જો કે હવે ફરી ચર્ચા છે કે આમિર ખાને ભલે આ બાયોપિકમાં સુનીલ દત્તનું પાત્ર નકારી દીધું હોય પણ તે ફિલ્મમાં એક નાનું પાત્ર ચોક્કસ ભજવશે. મિસ્ટર પરફેક્ટનિસ્ટ સાથે તબ્બુ પણ જોવા મળી શકે છે.

Next Story