સુરત: અંતરોલી ગામમાં મોડી રાતે ત્રણ તસ્કરોએ બે બાઈકની ઉઠાંતરી કરી

New Update
સુરત: અંતરોલી ગામમાં મોડી રાતે ત્રણ તસ્કરોએ બે બાઈકની ઉઠાંતરી કરી

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને જડપી પાડવાની કવાયત હાથ ધરી

સુરત શહેર નજીક આવેલા અંતરોલી ગામમાં મોડી રાતે ત્રણ તસ્કરો એક મહોલ્લામાંથી બે બાઇકોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પડવાની કવાયત હાથ ધરી છે.

અંતરોલી ગામના રહીશો પોતાના આગ નામાં બાઇક પાર્ક કરી સુઈ જતા હોય છે.ગામમાં મોડી રાત્રીના ત્રણ જેટલા ઈસમો મહોલ્લામાં જાણે લટાર મારી રહ્યા હોઇ તેમ લાગી રહ્યુ છે. પોતાનાઘર પાસે પાર્ક કરેલી રહીશોની બાઇકના લોક ખોલવાનો પ્રયાસ કરતા નજરે ચઢે છે. છેવટે બે બાઇકોના લોક તોડવામાં તસ્કરો સફળ થાય હતા.

સીસીટીવીના ફૂટેજમાં બાઇક લઈને જય રહેલા તસ્કરો સ્પષ્ટ જોઈ શકાય છે. તેમ છતાં મહોલ્લા વાસીઓને સવારે બાઇક ચોરી થઈ હોવાની જાણ થતાં સીસીટીવી ફૂટેજના આધારેકર્યા હતાં લોકો એ પોલીસ ને સીસીટીવી ફૂત્રેજ આધારેપી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Latest Stories