Connect Gujarat
ગુજરાત

સુરત ના બહુચર્ચિત અપહરણ અને હત્યા નો આરોપી રાજકોટ થી ઝડપાયો

સુરત ના બહુચર્ચિત અપહરણ અને હત્યા  નો આરોપી રાજકોટ થી ઝડપાયો
X

સુરત ના બહુચર્ચિત હેત ભંડેરી અપહરણ અને હત્યા કાંડ ના આરોપી જગદીશ ને રાજકોટ પોલીસે રાજકોટ ના ભક્તિનગર વિસ્તાર થી ઝડપીપડ્યો હતો.

આરોપી જગદીશ ને અગાઉં પોલીસે આજ કેસ માં પકડી પડ્યો હતો પરંતુ તે પેરોલદરમિયાન નાસી છૂટવામાં સફળ નીવડ્યો હતો જે અંગે રાજ્ય ની જુદી જુદી પોલીસ ને એલર્ટ કરવામાં આવી હતી અને એજ એલર્ટ ના આધારે રાજકોટ પોલીસે જગદીશ ને લીમડીવાળી વિસ્તાર માં થી ઝડપીપડ્યો હતો. રાજકોટ ની ભક્તિનગર પોલીસે જગદીશ ને પકડીપાડી સુરત પોલીસ ને જાણ કરી હતી। રાજકોટ પોલીસે તારીખ 24મી ના રોજ સામી સાંજે તમામ ઘટના અંગે વધુ માહિતી આપી હતી

Next Story